________________ 154 પૂર્વાચાર્યના શાસ્ત્ર જ્યારે આમ કહે છે કે “લજા વગેરેથી ધર્મ કરનારને અમાપ ફળ મળે છે. ત્યારે “મેક્ષના આશય સિવાય બીજા કોઈ પણ આશયથી ધર્મ કરનારે. પિતાના ભવના ફેરા વધારી રહ્યો છે. એવું કહેવું એ શું શાસ્ત્રાનુસારી વચન છે? શાસ્ત્રાનુસારી વચન કયું?-મેલ સિવાયના બીજા કોઈ પણ આશયથી ધર્મ કરે તેનાં ભવ–ભ્રમણ વધે” એ વચન? કે “લાદિથી ધર્મ કરે એનું ય. એને અમાપ ફળ” એ વચન જુઓ, આદ્રકુમારને જાતિસ્મરણજ્ઞાન થવાથી ધર્મને. અથી બન્યો, અને અનાર્ય દેશમાં ધર્મ વસ્તુ બિલકુલ ન. દેખવાથી ત્યાંથી ભાગીને અહીં આર્ય દેશમાં લક્ષ્મીપુર નગરમાં આવ્યા છે, અને ત્યાં સદ્ભાગ્યે પુણ્યનંદન આચાર્ય મહારાજની. દેશના સાંભળવા મળી, તે સાંભળવા બેસી ગયો છે. એમાં. આચાર્ય મહારાજ ધર્મના આ ગુણ ગાઈ રહ્યા છે કે “લજજાથી ભયથી નેહ વગેરેથી ધર્મ કરે છે એને એનું અમાપ ફળ મળે છેતે એ સાંભળીને એણે સામે પ્રશ્ન ન. ક્યો કે આવી રીતે ધર્મ કરનારને મલિન આશય છે, તે એવા ધર્મથી ભવના ફેરા વધે કે ઘટે? અને આવી. રીતે ધર્મ કરાય?, - આ કેઈ પ્રશ્ન ન કરતાં એ. ધર્મને મહિમા સાંભળીને રાજી રાજી થઈ જાય છે, કેમકે એ સમજે છે કે, જગતના મોટા ભાગના જેને સંસાર જ ચલાવે. ગમે છે, સંસાર એટલે કે આહાર-વિષય–પરિગ્રહ-નિદ્રામાં. રાચ્યા–માચ્યા રહેવાનું જ ગમે છે, પરંતુ દાનાદિ ધર્મ