________________ , ૧૫ર આચરવાનું પહેલે તબકકે કાંઈ એકલા મેક્ષના જ આશચથી નહિ થાય, કેમકે એ જિનવાણું–શ્રવણરૂપ ધર્માચાર પણ બહુ સેવ્યું નથી, તેથી હજી એવી મેક્ષદષ્ટિ જ જાગી નથી. એ તે ધર્માચાર કોઈ લજજાથી આચરશે, કોઈ વડિલના ભયથી આચરશે, તે કઈ સ્નેહથી આચરશે, તે આમાં મોક્ષને આશય નહિ હોવાથી મેક્ષને આશય જગાડવા શું એવાને એમ કહેવું કે જે તારા ભાવ મેલા છે, તારો આશય મેલે છે, તો એવા એવા આશયથી તારી ધર્મ– સાધના ભવભ્રમણ વધારનારી બની રહેશે ?" શું આમ કહેવું? બાળજીવોને ખેતી ભડક અને ધર્મત્યાગ: જલ્દી “હા, એમજ કહેવું” એમ કહેતા નહિ, કેમકે આ સાંભળીને તે ઉલટા એ ભડકશે કે “હાય! તે પછી લજ્જા વગેરેથી ધર્મ કરીને ભવના ભ્રમણ વધારવા? એના કરતાં તે ધર્મ ન કરીએ એ જ સારું છે. બાકી ભાવ નિર્મળ કરવાનું સહેલું નથી. હજી આપણને તે ઈદ્રિયોના વિષયે ગમે છે, એટલે હમણાં કાંઈ મેક્ષ આશય આપ પછી મેક્ષ ક્યાંથી સારું લાગે? ને એ જે ન લાગે તે મેક્ષને સાચે આશય પણ શી રીતે આવે ? તેથી મેક્ષના આશય વિના મલિન ભાવે ધર્મ કરતા જઈ ભવ વધારવા એના કરતાં ઘેર બેસવું સારું છે,”આમ ભડકીને ધર્મ મૂકી જ દે ને? અને ખરેખર એક યુવાનને એમજ બન્યું. એણે આવું સાંભળી ધર્મ કરે મૂકી દીધું. પછી એને સમજાવવામાં આવ્યું,–“ભલા આદમી! કહેવાને ભાવ આ