________________ " ઊઠયું અને કેટલાય ભ્રમમાં પડેલા પણ કંઈક સાચું સમજવાની વૃત્તિ ધરાવનારા ગ્ય છે પિતે સેવેલા ભ્રમને અને સમજ વગરના વિરોધને પસ્તાવો કરવા લાગ્યા. ખરેખર, આ પ્રસંગ પૂજયશ્રીની શાસ્ત્ર-નિષ્ઠા અને શાસ્ત્રના તથ્યભૂત મર્મોનું નીડરપણે પ્રકાશન કરવાની પૂજ્યશ્રીની હિંમતને યથાર્થ પરિચય આપી ગયે. ખરું જોતાં એ કલેક અને એના વ્યાખ્યાન સામે સાચા વિદ્વાનેને કેઈ વિરેધ કરવાનું મન થાય તેવું છે જ નહીં, કિન્તુ જેઓ એવી દૈન્યપૂર્ણ મનોદશાથી પીડાતા હતા કે- “આપણે લાંબા કાળથી જે કહેતા આવ્યા છીએ તેનું આમાં ખંડન થઈ જાય છે. તેઓએ પિતાના માનભંગની કનિષ્ટ લાગણીથી પ્રેરાઈને છતા શાસ્ત્રપાઠોને “એને તે ભાવ જુદો છે” એમ કહી એ શાસ્ત્રોને ઓળવવાનું કામ શરૂ કર્યું પછી એમણે “લજજાતે ભયતે...” વાળા લોકના સંસ્કૃત ભાષાની મર્યાદા મુજબની અન્વયપદ્ધતિ અંગે પિતાના અવ્યુત્પન્નપણાને ખૂલ્લું કરવા માંડયું ત્યારે એમની સામે શ્રી ઉપદેશતરંગિણકારે એ જ લેકની આપેલી વ્યાખ્યા પ્રત્યે પણ તેમની સમન્વયબુદ્ધિ પર કાટ ચડ્યો. એટલે એ લેકની એ વ્યાખ્યા ઉપર પણ “અવલોકોને ગર્વ ધરાવનારાઓએ જાત જાતની શંકા-કુશંકા પ્રગટ કરવા માંડી. પૂર્વાચાર્યભગવંતેના વચનેમાંથી કઈ રીતે સંગત અર્થ કાઢ એની અણઆવડત એમાં છતી થઈ ગઈ. એને એક નમૂને જે હોય તે આ છે– હઠથી ધર્મ કરનારને લાભ થાય છે” એ બાબતમાં બાહુબલીનું દૃષ્ટાન્ત આપીને ઉપદેશ-તરંગિણીકારે “ધો જ દૂત્તો .... ઇત્યાદિ ઉપદેશમાલાના શ્લોકની સાક્ષી આપી. એ