SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાયની વિચારણ, એ આત્માને અસર કરે. માટે શરીર ભલે. એની વિષય–સંગની ક્રિયા કરે, મારા આત્માએ જ્ઞાતા–દ્રષ્ટા. બન્યા રહેવાનું, એથી મને એની કશી અસર નહિ.” બોલો હદ થઈને પિતાની જ છેકરી સાથે દુરાચારના. મહાપાપ સુધી એ પહોંચી ગયે! એમાં ય કશું પાપ માનવું નથી! સોનગઢી મતવાળાથી આમાં કાંઈ ઈનકાર કરી. શકાય? ત્યારે, સેનગઢી મતને ધર્મ આ જ ને કે બીજી પરસ્ત્રી તે શું, પણ પિતાની છોકરી સાથેના દુરાચારમાં ય કશું પાપ નહિ? એ કશું અકર્તવ્ય નહિ? કેમકે એ તે જડની. કિયા છે. જડની ક્રિયા આત્માને અસર ન કરે.” ઉપદેશક તરીકે બોલવામાં કેટલું વિચારવાનું છે? “હું શુદ્ધ નિશ્ચયનયને ઉપદેશ કરું છું.”—એ દાવો રાખી ભરડવામાં શ્રોતાને કેવા આવા અતિ દુષ્ટ દુરાચારના પાપમાં ધકેલવાનું થાય? કે બુદ્ધિભેદ કરવાનું થાય ? પેલાને આ કુમતમાં ફસાયા પહેલાં “દુરાચાર એ પાપ છે” એવી બુદ્ધિ હતી, તે હવે ભૂદાઈ ગઈ, બુદ્ધિભેદ થયે; ને એમ લાગવા. માંડ્યું કે “ધર્મ અને પાપ તે આત્માની શુભ-અશુભ કિયામાં છે, આત્માના શુભઅશુભ શુદ્ધ-અશુદ્ધ ભાવમાં છે, આત્માન. સમ્યફ-મિથ્યા અધ્યવસાયમાં છે, કિંતુ શરીરની ક્રિયામાં. નહિ.” આમ બુદ્ધિને ભેદ થયો, ભંગ થયો. આવા ઉપદેશથી ધર્મક્રિયા નહિ કરનારને હવે ખેદ, કરવાનું રહે નહિ, એ તે એમ જ સમજ્જાને કે “આત્માએ
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy