SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ 133 એમ જે કહીએ કે “ધમ તે આત્માની વસ્તુ છે, ધર્મ આત્માને શુભ ભાવમાં છે. લાદિમાં શુભ ભાવ નથી; એ તે અશુભ ભાવ છે, મલિન ભાવ છે, ત્યાં ધર્મ ન હોય. લજજાદિથી ધર્મ પ્રવૃત્તિ કરે એને ધર્મ મા એ મિથ્યાત્વ છે,”તે આ કથન પણ જ્ઞાનીઓને અને શાસ્ત્રોને કેટલું બધું અન્યાય કરનારું તેમજ બાળજીને ધર્મપ્રવૃત્તિ તરફ નિરુત્સાહ કરનારું થાય? બોલવાનું છે તે બહુ વિચારીને કે આપણું બેલેલું સાંભળીને સામાને બુદ્ધિભેદ ન થાય, શ્રદ્ધાભેદ ન થાય, ધર્મમાં ધર્મપ્રવૃત્તિમાં નિરુત્સાહ ન થાય, દેવ-ગુર્ધર્મ ઉપર હેત–સભાવ-બહુમાન ઘવાય નહિ અહંદુદાસનું બુદ્ધિભેદ ન થાય એવું વચન : સુદર્શન શેઠને જીવ પૂર્વ ભવે એ જ ઘરમાં ઢેરા વચારનારે નેકર, તે વહેલી સવારે ઢોર ચરાવવા જંગલમાં ગયેલે એણે કડકડતી ઠંડીમાં જે સાધુને ગઈ સંધ્યાએ ધ્યાનમાં ઊભેલા જોયેલા તેમને જ અત્યારે પણ એમ જ ઊભેલા જોયા! તેથી એણે પૂછયું બાપજી! આટલી કડકડતી ઠંડી રાતભર ખુલ્લા બદને શી રીતે સહન કરી શકો છો? કાગનું બેસવું ને તાડનું પડવું, એ ન્યાયે ત્યાં એ જ વખતે સૂર્યોદય થયો ને કાઉસગ્ગ–પ્રતિજ્ઞા પૂરી થવાથી મુનિ ધ્યાન પારવા “નમો અરિહંતાણં બેલી વિદ્યા–બળે આકાશમાં ઊડી ગયા ! પણ ગમાર નોકર સમજ્યા કે “બાપજીએ આ
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy