________________ 108 શ્રી સિદ્ધવિંગણી મહારાજ ઉપદેશમાળાની “લઢિલ્લિ- ચં ચ બહિં .... વાળી ગાથાની ટીકામાં લખે છે કે, અહીં શાસ્ત્રકારે જે કહ્યું કે વર્તમાનમાં થયેલી બેધિયાને જૈનધર્મની પ્રાપ્તિને જો તું અનુષ્ઠાનથી સફળ નથી કરતે અને પરભવ માટે બોધિની અર્થાત જૈનધર્મ–પ્રાતિની માગણી કરી રહ્યો છે, તે તે કથા મૂલ્ય પર તને મળશે? અર્થાત્ “અનુષ્ઠાનેથી દેવદર્શન–જિનપૂજા–સાધુનેવાજિનવાણીશ્રવણ, સાત ક્ષેત્રમાં દાન, તપસ્યા, વ્રત-નિયમો, સામાયિક....વગેરેથી બેહિને યાને જૈન ધર્મ પ્રાપ્તિને સફળ કરે, તો એ અનુષ્ઠાનનાં નાણાં ઉપર ભવાંતરે બેધિ મળે. - આમ જે શાસ્ત્રકારે કહ્યું તેના પર આ પ્રશ્ન થાય - પ્ર૦ - સંઅનુષ્ઠાને તે અહીં કર્યા ત્યારે કર્યા પછી નષ્ટ થઈ ગયા, એ હવે ભવાંતરે ક્યાં સાથે ચાલવાના છે તે ત્યાં નાણું બને? ઉ૦ - અનુષ્ઠાને ભલે નષ્ટ થઈ ગયા, પરંતુ એના શુભ સંસ્કાર આત્મામાં ઊભા થયેલા, પરભવે સાથે ચાલે છે. ને પરભવે બોધિ મળવા માટે હાજર મૂલ્ય બને છે.” આમ કહીને અવધિજ્ઞાની ધર્મદાસગણી મહારાજે એ સૂચવ્યું કે અહીં જૈનધર્મ મળ્યાને ખાલી સંતોષ રાખે કામ નહિ ચાલે, પરંતુ ધર્મ–પ્રવૃત્તિ કરે તે જ એના -શુભ સંસ્કાર ઊભા થશે. - હવે એ ધર્મ–પ્રવૃત્તિ સ્વતઃ આપ મેળે કરવાની સૂઝ - નથી પડતી, પરંતુ ભયના માર્યા કરાય છે, તે ય તે ખોટું