________________ જિમ કેઈક નર જાન લઈને આવ્યે કન્યા રાગે; સરસ આહાર નિદ્રાભર પિલ્યો કરડ્યો વિષયી નાગે. . . , (વિષમય નાગે.) જીવડા! વિષમ વિષયની હેવા, હજી કાંઈ જાગે ?" આને ભાવાર્થ કથાથી જુએ. જાન લઈ પરણવા ગયે પણ:• એક માણસ જાન લઈને પરણવા ગ. સસરાએ વરરાજા તથા જાનૈયાને નગર બહાર દરબારી ઉતારામાં ઉતાર્યા. સારા સારા માદક પદાર્થોભર્યું જમણ આપ્યું. જમી રહ્યા પછી સસરે જાનૈયાને કહે “હવે અહીં બપોરે આરામ કરે, પરંતુ એક ચીજ ધ્યાનમાં રાખજે - અહીં નીચેના ભાગમાં ખૂણામાં બગીચા તરફની ઓરડી છે, એ ખોલતા નહિ, એમાં ક્યારેક સાપ નીકળે છે.” . . . વરરાજાનું મોત :- ' , સસરે તે કહીને ગયા અને જાનૈયા પણ સાવધાન બની ત્યાં ન ગયા, પરંતુ વરરાજા પિતે આખા દરબારી ઉતારે જેવા નીકળે. તે ફરતે ફરતે નીચે પેલી રડી પાસે પહોંચી ગયો. બારણુંની તરાડમાંથી સુગંધિદાર ઠંડા પવનની લહેર આવતી મીઠી લાગી; કૌતુક થયું કે ત્યારે ઓરડીમાં કેટલી બધી પવનની લહેર આવતી હશે? લાવ જેઉં; અને. એટલામાં સાપ શાને આવી જાય છે ? . . . . આ કૌતુક યાને નવી વસ્તુની આતુરતા કેટલી જોખમી છે! છતાં મૂઢ માણસને કૌતુક થાય છે. વરરાજાએ લાકડીથી * * 7 : '