________________ प्रतिवर्ष बढ़ती जा रही है / जैन, या जैनसाधु, साध्वियों में अपनाने का गुण नहीं, वास्तविक उदारता नहीं और सहकार गुण नहीं है। इससे प्रतिवर्ष उनका हास होता जा रहा है और यदि ऐसाही बना रहा तो एक दिन अभाव की भी नोबत बजे विना नहीं रहेगी / आधुनिक साधुसंस्था का सहकार कितना विचित्र है ?, इस विषय में मुनिविद्याविजयजी का लेख वांचो, जो 'समयने ओलखो' नामक गुजराती पुस्तक के पृष्ठ 14 में दर्ज है। જેનસમાજનું મુખ્ય અંગ-સાધુ સાધ્વી એમાં કેટલે અસહકાર છે ? એક સાધુ એક કામ કરે, એને બીજે અનુમોદશે નહિં, બકે ચુપ પણ નહિ રહે, પરંતુ તે પોતાની શકિતને ઉપગ તે કાર્યને તોડી પાડવામાંજ કરશે. એક સાધુ એક ગામે જે ઉપદેશ આપી ગયા હોય, એથી વિપરીતજ બીજા આવીને ઉપદેશ આપશે. એક સાધુ અપવિત્ર કેશર વાપરવાની ના પાડશે. તો બીજે પવિત્ર કે અપવિત્રને ખ્યાલ દૂર કરાવી તેને વાપરવાની જ હિમાયતી કરશે. એક સાધુ સાધારણ ખાતાની પુષ્ટિ કરશે, તે બીજે તેના ઉપદેશને કાપવા માટે જ દેવદ્રવ્યને વધારવાની હિમાયત કરશે. એક શુદ્ધ વસ્ત્રો વાપરવાની હિમાયત કરશે, તે બીજે તેનું ખંડન કરશે. એક જ્ઞાનપ્રચારની આવશ્યકતા બતાવશે, તે બીજે ખાસ ઈરાદા પૂર્વકજ ઉજમણા, ઉપધાન અને સંઘ કાઢવા તરફ જોર દેશે. એક કે સંસ્થા માટે કેઈ ગૃહસ્થને ઉપદેશ આપશે, તે બીજે તેને ના પાડશે. સાધુઓની