________________
દેહમમત્વત્યાગ શિક્ષા
• પર
તા પછી આકાશની જેમ નિલેપ બનેલા એટલા તને અગ્નિની જેમ કાઈપણ જાતનું દુઃખ ભાગવવું નહિ પડે !!! ( શા વિક્રોડિત છંદ ) કુદઃ જર્મ-નિવા-મૂત્તિવસાયાન્નુથ: મત, યુદ્ધ મ-મુળે - પીતત્રમાવાસવમ્ ।
कृत्वा नारक - चारकापदुचितं त्वां प्राप्य चाशु च्छलम्, गन्तेति स्व- हिताय संयम - भरं तं वाहयाल्पं ददत् ॥५॥
હે મૂઢ પ્રાણી ! તું કાના ફંદામાં ફસાયા છે ? કાના પર માહ કરે છે?
આ શરીર તા ક-વિપાકરૂપ રાજાના દુષ્ટ નાકર છે, તે તને ઇન્દ્રિયારૂપ પ્યાલીએથી પ્રમાદરૂપ મદિરા પીવડાવી તને વિવેકશૂન્ય-ઉન્મત્ત બનાવી કરૂપ દોરડાઓથી બાંધી, નરકરૂપ ખાનાની પીડા માટે લાયક કરી જરાક છળ મેળવી છટકી જશે ! અને તને અનેક ભવા સુધી દુ:ખાનું ભાજન મનાવશે !!!
માટે તું આ નાકરને સંયમ આરાધવારૂપ તારું કામ કઢાવવા પૂરતું થેાડુ તેના નિર્વાહ માટે આપી તારા પેાતાના હિત માટે સદા ઉદ્યત રહે! આ દગાખાર મિત્રની ભ્રામક માહ-જાળમાં ફસાતા નહિ !!!!
ઉપજાતિ છ’દ
यतः शुचीन्यप्यशुचीभवति,
ધ્રુમ્યાશાર્વાધ-શુનાદિ “મક્ષાત ।