________________
પશે
ભાવની રસાયને
ત્યાણા
(સધુરા છંદ ) जिहवे ! प्रवीभव त्वं सुकृतिसुचरिताचारणे सुप्रसन्ना, भूयास्तामन्यकीर्तिश्रतिरसिकतया मेऽद्य को सुको । वीक्ष्याऽन्यप्रौढलक्ष्मी द्रुतमुपचिनुतं लोचने रोचनत्वम् , . संसारेऽस्मिन्नसारे फलमिति भवतां जन्मनो मुख्यमेव ॥२८॥
હે જિ! તું પુણ્યશાળીઓના સદાચરણના પ્રશંસાત્મક ઉદ્દગારો વડે પવિત્ર થવા માટે ઉદ્યત થા! અને મારા કાને બીજાના ગુણનુવાદ કીર્તિ-પ્રશંસાના સોનેરી શબ્દો સાંભળવા સતત સાવધ બન્યા રહો !! તેમજ મારી આંખે બીજાની ચઢતી કલાને જોવા માટે રસિક બની સફળ થાઓ !!!
ખરેખર ! અસાર એવા સંસારમાં મળેલી આ ઇન્દ્રિયની ખરી સાર્થકતા ઉપર મુજબ સદુપયોગથીજ નિવડે છે. aiારિ-વાળીની પૂજા–
(માલિની ) પ્રથમ-માન-પાન-માપ્તિ-વાચ્છી-વિહાહતનુ વતન-માં- તિ-ઇ-રિ ! परिणयन-मपत्यावाप्ति-भिष्टेन्द्रियार्थान् , सततममिलषन्तः स्वस्थता क्वाश्नुवीरन् ? ॥ २९ ॥
જગતના પ્રાણ એ ક્ષણભર પણ સ્વસ્થતા કે સુખશાંતિ કયાંથી મેળવે?