________________
છે ૩૪
આદશ ભાવના
મુક્તિના
ત્રણ ગુપ્તિના શુભ આસેવનથી દુય પણ અશુભ મન-વચન-કાયાને રોકી સુંદર-સંવરના માર્ગે પ્રવૃત્તિ કરવા ઉદ્યત થા,! જેથી સુંદર હિત-કલ્યાણની સંપૂર્ણતા પ્રાપ્તિ થાય. !!!
(મંદાક્રાન્તા છંદ) एवं रूद्धेष्वमलहृदयैराश्रवेष्वाप्तवाक्यઅરવરિટ સુવિgાનાણી शुद्धोंगै वनपवनैः प्रेरितो जीवातः, स्रोतस्ती| भवजलनिधेर्याति निर्वाणपुयाम् ॥१९॥
ઉપર મુજબ નિર્મલ હદયપૂર્વક સંપૂર્ણ આશ્રાને તે તે પ્રકારથી રોકી ફરકી રહેલ શ્રદ્ધારૂપ સઢવાળા, જિનકત તરવને અનુસરવારૂપ સુકાનથી શોભતા, અને મન, વચન, કાયાના રોગની શુદ્ધિરૂપ વેગશાળી પવનથી પ્રેરિત છવરૂપ વહાણ સંસાર–સમુદ્રને તરી મુક્તિપુરીમાં પહોંચી જાય છે. હિતશિક્ષા
( શાર્દૂલવિક્રીડિત છંદ) - यावदेहमिदं गदैर्न मृदितं ना वा जराजर्जरम् , यावत्वक्षकदम्वकं स्वविषयज्ञानावगाहक्षमम् । यावच्चायुरभंगुरं निनहिते तावद् बुधैर्यत्यताम् , कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते ? ॥२०॥
જયાં સુધી આ શરીરમાં રોગને ઉપદ્રવ નથી થયો ! અગર જરા-વૃદ્ધાવસ્થાથી જીર્ણતા નથી આવી!