________________
૧. '
સાયમાં
મુક્તિના
લાકાત્તર–ભાવના
અનુપમ મૈત્રી જો શક્તિ મુજને મલે, (તા) આપું સહુને સુખ, ક્રમ ના ખંધન ટાળીને, કાપુ સહુનાં દુ:ખ,
ક્ષમાપના
મુજને દુ:ખ આપે ભલે, તા પણ હું ખરું તાસ, સુખ પીરસવા સને, છે મારા અભિલાષ, સર્વાત્મભાવ
જગના પ્રાણીમાત્રને, વહાલા છે નિજ પ્રાણ, માટે મન-વચ-ક્રાયથી, સદા કરું' તસ ત્રાણુ પર-હિત-ચિંતા
આશીર્વાદ મુજને મલા, ભવાભવ એડ મુજ ભાવ, ત્રસ-સ્થાવર જીવા બધા, દુ:ખિયા કા નવિ થાય. વાત્સલ્ય-ભાવ
ભવાભવ એ મુજ ભાવના, જે મુજ ધાયું" થાય, શ્રી જિનશાસન વિષે, સ્થાપું
જીવ અથાય. *
સસસસસસ સસ
એસએસએસ જાપના પ્રભાવ “ આ મહામંત્રના સ્મરણ (ચિંતનપૂર્વક જાય)ના ખલે સૂર્યથી અંધકાર દૂર ભાગે, તેમ સહજસિદ્ધ આત્મ શક્તિઓની ખીલવણીના પરિણામે જગતના નાનાવિધ સંકટ દૂર ભાગે છે.”
હસો તો સારા સમાજમાં
દાસ સવા