________________
૫૫
સાધુ-જીવનની સારમયતા
૪૦૫ ૪
માટે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ (શક્તિ-સોપશમ આદિની અનુકૂળતા હોય તો છે કેમ ગ્રંથ, નહિ તે ચારથી સામાન્ય ખ્યાલ આવી રહે છે) શ્રી તવાર્થ સૂત્ર, શ્રી નયકણિકા, શ્રી પ્રમાણુનયતવાલોકાલંકાર અને શ્રી દ્રવ્યગુણપર્યાયને રાસ, સમકિતના ૬૭ બેલની સઝાય, ચગદષ્ટિની સઝાય વગેરે તાવિક વિચારના પ્રાથમિક ગ્રંથનું અધ્યયન જરૂરી છે.
આમાંના કેટલાક ગ્રંથે સંસ્કૃત ભાષા અને શારી જ્ઞાનની પ્રૌઢતા માંગે તેવા છે, છતા સંસ્કારરૂપે યતકિચિત અંશે પણ ગુરુકમથી બુદ્ધિનું પરિકમણ કરવા ઉપયોગી હોવાથી તેવા ગ્રંથે પણ આમાં જણાવ્યા છે.
૬ ઉપર મુજબનું પાયાનું તારિવ-શિક્ષણ મળ્યા બાદ શક્તિ-સંપન્ન આત્માએ સ્વકથાની સાધનાને અનુકૂલ સર્વ સાધનનો સંપૂર્ણ વ્યવસ્થિત ઉપયોગ જયણે પ્રધાન જીવન જીવવારૂપે કર્યા બાદ વધેલી શક્તિનો પર-કલ્યાણમાં ઉપયોગ કરી કમનિજ રાના માર્ગે જલદી આગળ વધી શકાય, તે માટે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવા પ્રયત્નશીલ થવું ઉચિત છે, નહિ તે દીક્ષા લીધી અને દીક્ષાના વાસ્તવિક ભાવાર્થને જીવનમાં ઉતારવારૂપે સ્વકલ્યાણને અનુકૂલ અધ્યવસાયશુદ્ધિના સાધનો તાત્વિક શિક્ષણદ્વારા મેળવ્યા ન હોય અને પરકલ્યાણની ભાવનામાં સંસ્કૃત ભાષા આદિના અભ્યાસથી પડી જવાય, તે જીવનમાં પડેલા અનાદિ કાલના સંસકારો માનઅભિમાન જનરંજન, બહિર્ષાવની વૃત્તિ આદિ સ્વરૂપે