________________
1 ૭૯૬ !
હમ્પક ચારિત્ર-વિભાગ
યુતિના
ઓછામાં ઓછી ૨૦ મિનિટ તે દહેરાસરમાં ગાળવી જોઈએ.
૦ બારી બારણું બંધ કરતી વખતે આઘા કે ડડાસણથી તેને સાંધા અને તેવા મિજાગરાઓને પંજવા-બાદ ઉપયોગથી જયણા કરવી.
કેમકે-જયનું એ ધર્મની માતા છે. સામાન્યતઃ પંદર દિવસ પહેલાં કા૫ ન કાઢો.
જરા જરા મેલા કપડાં ને ચેખલી આવૃત્તિ કે ટાપટીપ કરવાની વૃત્તિથી કે વારંવાર જોવાની ગૃહસ્થાપણાની ટેવને તિલાંજલી આપવી ઘટે
૦ પાણી એક તે પીવા માટે પણ વર્તમાનકાલે બહુ વિચ રણીય થઈ પડેલ છે. પ્રાસુક અચિત્ત નિર્દોષ બહુ દુર્લભ થઈ પડયું છે. પણ જીવન નિર્વાહ અથે ન છૂટકે લેવું પડે, પણ શેખ ખાતર કાપ માટે પણ ઉપચાગ તેમજ સાબુસેડા આ ક્ષારવાળા પાણીને પરઠવવામાં પણ બહુ વિરાઘનાને સંભવ છે.
માટે કાપ માટે પુરતી જયણા રાખવી જરૂરી છે તે માટે જેમ બને તેમ ઉપગ રાખી કપડાં ઓછાં મેલા થાય કે અવારનવાર એકલા ક્યારેક સ્વાભાવિક વધુ પડતાં પાણીના સંગે પાણીથી સાફ કરતા રહેવાથી બહુ વિરાધનાનો પ્રસંગ નહિ આવે.
૦ સાધુએ વચન પણ બહુ વિવેક પૂર્વક સંયમને પોષણ જાણ્યેઅજાણે પણ સાક્ષાત્ કે પરંપરાએ સીધી યા આડકતરી રીતે સંયમને પોષણ આપનાર ન બને તેવું બહુ ઉપગ પૂર્વજ બલવાનું હોય છે,