________________
? ૩૭૬ ઃ
સમ્યફચારિત્ર વિભાગ
મુક્તિના
mmmmmmmmmmmmmmmmmmmmmmmmm
અને શ્રી નવકારનો ૯ લેગસ્સનો કાઉસ્સગ અવશ્ય કરો .
૪૭ નિદ્રા સિવાય હંમેશા ઓછામાં ઓછું છે કલાક મૌન રાખવાની ટેવ પાડવી.
૪૮ ઘડા, પાતરા, વિ. ખુલ્લા ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું.
૪ ચાલુ કિયામાં ત્રણ ડગલાંથી અધિક દંડાસણથી પંછ ચાલવાને ઉપગ રાખ.
પ૦ યાત્રાર્થે સાધુ-સાધ્વીઓએ અભિગ્રહ રાખવો તે ઉચિત નથી.
૫૧ સાધુ જીવનમાં હમેશા માટે આગમિક વાંચનને ઉપયોગ સૂત્રના વાંચન કંઠસ્થ માટે અભિગ્રહ રાખો જરૂરી છે.'
ઉપરની બાબતેનું સંકલન નીચેના ગ્રંથોમાંથી કરવા પ્રયત્ન કર્યો છે.
૧ શ્રી આવશ્યક સૂત્ર ૨ શ્રી દશવૈકાલિકસૂત્ર ૩ શ્રી એઘનિર્યુક્તિ ૪ શ્રી પિડનિર્યુક્તિ ૫ શ્રી આચારાંગચૂર્ણિ
૧ શ્રી પંચવસ્તુ ૨ શ્રી ધર્મસંગ્રહ ૩ શ્રી લલિતવિસ્તરણ ૪ શ્રી ચિત્યવંદનભાષ્ય ૫ શ્રી પચ્ચકખાણ ભાષ્ય