________________
છેસંયમમાં શિથિલતા લાવનારી
૧૨૫ બાબતે
(શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુના રવ-હસ્ત–દીક્ષિત શિષ્ય પૂજય શ્રી ધમદાસ ગણી મહારાજ રચિત શ્રી ઉપદેશ માલા (ગાથા ૫૪૪) ગ્રંથ (ગાથા ૩૫૪ થી ૩૮૧)માંથી મુમુક્ષુ સંયમપ્રેમી પુણ્યાત્માઓના હિતાર્થે ઉધૂત કરી ગુજરાતીમાં અહીં રજુ કરી છે.
જે વાંચી-વિચારી જ્ઞાની-ગુરુની નિશ્રાએ સંયમને શિથિલ બનાવનારા વિકૃતતાથી અળગા રહી સંયમની સ્વપર હિતકારી સાધના માટે સુયોગ્ય પ્રયત્ન કરવો હિતાવહ છે ) (ગા. ૩૫૪) ૧ એષણાના કર દોષને ઉપયોગ ન કરે.
૨ ધાત્રી શેયાતર પિંડની રક્ષા ન કર. ૩ વારંવાર આહારને ગ્રહણ કરે. જ દૂધ-ઘી આદિ વિગઈઓ ઘણી વાપર. ૫ ગેળ વિ. સન્નિધિ રાખી વાપરે,