________________
ઉપક્રમ
મુક્તિના
સાધનાને કપડા પર લાગેલ તણખલાની જેમ ફગાવી, પરમસનેહી સગા—સંબંધીઓનાં છાતી ફાટ રુદનને પણ અવગણ,
આત્મકલ્યાણની ઉચ્ચ-સાધનાના એકાંત- લક્ષ્યથી કાર્ય સિદ્ધિના દઢ નિર્ધારથી ભેખ ધારણ કરી સર્વવિરતિના ઉજજવલ-પંથે વિહરવાના દઢ સંક૯૫પૂર્વક. પરમ હિતકર પ્રભુ-શાસનની આરાધના દ્વારા જીવનની વિશુદ્ધ સાધનામાં રત પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોને ઉદ્દેશી,
ધર્મનેહભર્યા સાધર્મિકના સંબંધથી પ્રેરાઈ તેવા પ્રકારના વિષમ વાતાવરણ કે ગ્ય સાધુ-જીવનના લયને સમજાવનાર ઘડતરના અભાવે શિથિલ થયેલી સંયમ ભાવનાને ઉત્તેજક અને વિવેકના દીપને પિષક ભાવનાઓ, હિતશિક્ષાએ પરમેચ્ચ-જીવન ઘડનારા આદશ સુત્રો વગેરે ઉપયોગી સામગ્રી- પૂજ્યતમ શ્રમણ-સંસ્થાની પુનિત સેવામાં
આ લઘુ પુસ્તિકારૂપે ઉપસ્થિત કરું છું. આમાંથી સહુ હંસ-ક્ષીરન્યાયે પિતાના જીવનની નિર્મ. ળતા કરવાના ધ્યેયથી યંગ્ય સદુપયોગ કરી પિતાનું ચિરકાળ–સ્થાપિત છતાં હાલ મંદતેજ બનેલું ગૌરવ પુનઃ જાવલ્યમાન બનાવે.
એ શુભેચ્છાથી આ પુનિત સંગ્રહ કરેલ છે. . વળી આ સંગ્રહ સમ્મચારિત્રની આદર્શ ભાવના અને આસેવનાને વૃદ્ધિગત કરવાની વિચારણાથી યોજેલ છે,