________________
@@@@@@@@@@@@@@@
સંયમી આમાઓએ સંયમમાં છે રમણતા-સ્થિરતા પ્રાપ્ત કરવા યોગ્ય છે છે જરૂરી આરાધના છે
©©©©©©©©©©©©©©©©છે જિનશાસનમાં સર્વવિરતિના આરાધક પુણ્યવાન્ આત્માએએ જે ચઢતા ભાલ્લાસથી સંયમના પથે ઘપવા પ્રયત્ન શરૂ કર્યો છે. - તે પ્રયત્ન ઉત્તરોત્તર સફળતાની કક્ષાને વરે તે માટે ચઢતા ભાવોલ્લાસને વધારનારી પ્રભુ-શાસનની જરૂરી નીચેની બાબતેને જીવનમાં સક્રિયપણે ઉતારવા પ્રયત્નશીલ રહેવું
જરૂરી છે.
૧. પાંચ જ્ઞાનને વિનય અને તેની આશાતના ત્યાગ
૨ લીધેલા પાંચ મહાવ્રતને અણીશુદ્ધ પાળવા ઉપયોગની 'જાગૃતિ.
૩ સિદ્ધ-પદના લક્ષયની જાગૃતિ અને આઠ કર્મોના બંધનમાંથી છૂટવાના દઢ પરિણામ.
. ૪. સંયમ-શરીરની અપૂર્વ વાત્સલ્યભરી માતા સમાન આઠ પ્રવચનમાતા (પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ)ને પાલન માટે દઢ આગ્રહ