SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ પથ હિલ-શિક્ષા શતક ૩૦ . (૬૬) જ્ઞાનપૂજા કરવાના રિવાજના બદલે ગુરુપૂજા કરાવવાથી જ્ઞાનની પૂજા કરવાનો નિષેધ જેવું થવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. (૬૭) સાધુ-સાધ્વીએ પિતાની પાસે રહેલ બામ, આવાની જુની દશી વિ. કોઈપણ વસ્તુ ગૃહસ્થને આપવાનો વ્યવહાર રાખ નહિ. કેમકે ધર્મલાભ આપેલી વસ્તુ ગૃહસ્થને ન અપાય, તે લક્ષમાં રાખવું, અન્યથા આપનાર અને લેનાર બંને દેષના ભાગી બને. (૬૮) દેરાસરમાં ભમતી હોય તે ત્રણ પ્રદક્ષિણા આપ્યા પછી ચૈત્યવંદન કરવું. ચિત્યવંદન કરતાં વચ્ચે કોઇને પચ્ચકખાણ આપવું નહિ અને પિતે પણ ચિત્યવંદન કરતાં વચ્ચે પચ્ચકખાણ લેવું નહિ. (૬૯) કોઈ આડ ન પડે તેવી રીતે આપણે સ્તુતિચૈત્યવંદન કરવું જોઈએ. પરંતુ આપણે હતુતિ–ચિત્યવંદન કરતાં હોઈએ ત્યારે બીજો કોઈ આપણને આડ પાડે તે આપણે કંઈપણ બેલવું નહિં અને મનથી જરા પણ દુર્ભાવ ન થવા દે અને આડ પડે તે વખતે આંખ બંધ કરી હદયમાં ભગવાનને ધારણ કરી સ્તુતિ-ચિત્યવંદનમાં લીન જ બની રહેવું, પણ ધ્યાન તેડવું નહિ,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy