________________
| ૨૯૬
અમ્યફ ચારિત્ર-વિભાગ
મુક્તિના
૧૦ સરળતા રાખવી. ૧૧ સંયમમય જીવન બનાવવું. ૧૨ સમ્યગુદર્શનની શુદ્ધિ જાળવવી. ૧૩ ચિત્તને સ્વસ્થ રાખવું. ૧૪ પંચાચારની પાલનામાં દંભ ન કર. ૧૫ વડિલોને વિનય કરે. ૧૬ વૃતિ-બુદ્ધિને સ્થિર રાખવી. ૧૭ સવેગ ધારણ કરો. ૧૮ માયાને ત્યાગ કરે. ૧૯ પ્રત્યેક આવશ્યક ધર્મ ક્રિયા વિધિપૂર્વક કરવી. ૨૦ સંવરભાવ કેળવો. ૨૧ પિતાના દોષોને પ્રયત્નપૂર્વક અટકાવવા. ૨૨ વિષયસુખથી વૈરાગ્ય કેળવે. ૨૩ મૂલગુણના પચ્ચક્ખાણ કરવા. ૨૪ ઉત્તરગુણના પચ્ચકખાણ કરવા, ૨૫ કાઉસ્સગ કરવા. ૨૬ પ્રમાદ ન કરવો. ૨૭ ક્ષણે ક્ષણે સામાચારી-પાલનમાં ઉદ્યત રહેવું. ૨૮ ધર્મધ્યાન-શુકલધ્યાન ધ્યાવવું. ૨ મરણાંત રેગાદિકના સમયે ક્ષોભ ન પામવું. ૩૦ સર્વ પ્રકારના સંગનો પરિત્યાગ કરવો. ૩૧ લાગેલા દેનું પ્રાયશ્ચિત્ત કરવું ૨ મરણયમયે સમ્યગ આરાધના કરવી.