________________
પ
૪૬ કષાય કરે કે ઉદીરે તા,
૪૫ કષાયની શાંતિ કર્યાં વિના વાપરે કે રાતવાસી કષાય રાખે તા.
શું કરવાથી પ્રાયશ્ચિત્ત ગાવે
: ૨૮૭ :
૪૬ મ ભેદી પરુષ, કર્કશ, અનિષ્ટ નિષ્ઠુર વચના આલે તા.
૪૭ કચકચાટ, લડાઈ, અઘડા, ટટા કર તા. અસભ્ય ભાષા કે અપશબ્દા ખેલે તા.
૪૮ વડીવાની અવલેહના કરે તા.
૪૯ ગચ્છ-સ’ધ કે માંડતીની મર્યાદાનું ઉલ્લંઘન કરે તેા. ૫૦ અયેાગ્યને સૂત્રાથ ભણાવે કે અવિધિથી સારણાવરણાદિ કરે તા.
૫૧ બેસતાં કે ઊભા થતાં સડાસા ( સાંધા ) એનુ પ્રમાર્જન ન કરે તા.
પર કાઇપણ ચીજને લેતાં–મૂકતાં પૂજવા–પ્રમાજવાના ઉપયાગ ન રાખે તેા. જેમ તેમ તે-મૂકે તા.
૫૩ સચમની સાધનાને અનુકૂલ ઉપષિ જરૂર કરતાં વધારે રાખે તા.
૫૪ આઘાને ખભા પર કુહાડાની જેમ રાખે તા.
૫૫ કપડાં આઘે કે કાંડાના અવિધિથી ઉપયાગ કર તા.
૫૬ 'ગાપાંગ દબાવવા-આદિ શીન્શુશ્રુષા કરાવે તા.