________________
શકા-પરીક્ષા
૧ ૨૮૫
૨૦ વનસ્પતિ અને વ્યસ-જીવવાળી ભૂમિએ માગું આદિ પાઠવે તે.
૨૧ પરિણાનિકા-ભૂમિનું વિધિપૂર્વક પડિલેહણ ન કરે તો.
૨૨ વગર–મુહપતિએ ક્રિયા કરે કે બગાસું કે વાચનાદિવાધ્યાય કરે તે.
૨૩ સાવરણીથી કાજો કાઢે તો.
૨૪ સુર્યોદય પછી પહેલા પહેરમાં એક ઘડી બાકી રહે ત્યાં સુધી નવું ન ભણે તે અગર સવાધ્યાય ન કરે તે.
૨૫ દિવસના પહેલા પહેરે સ્વાઇલાયને બદલે વિકથા કરે તે.
૨૬ સ્વાધ્યાયાદિની શક્તિ ન હોય તો દિવસના પહેલા પહેરે નવકારમંત્રનું સમરણ ન કરે તે.
ર૭ વ્યાખ્યાન ન સાંભળે તે અગર વાચનાદિ સ્વાધ્યાય કે અર્થ ગ્રહણ ન કરે તે.
૨૮ પ્રતિકમણ-વાચના કે સ્વાધ્યાય કરતાં, ચાલતાં કે ઊમાં રહેતાં કે તેઉકાયની ઉજેહી પડતાં શરીરાદિનો સંકોચ ન કરે તે.
૨૯ થઈ ગયેલ પાપોની આલોચના કરી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત ન લે તે.
૩૦ પહેલી કે બીજી પિરસમાં ફરવાની દષ્ટિએ ઉપાશ્રય બહાર જાય તો.