________________
ઉપધિ–પ્રમાણ
૩ ૨૬૧ :
૧-સુખપાત્તિકા ( મુહપત્તિ) માલતી વખતે જીવ. વિરાધનાથી બચવા માઢા આગળ રાખવા માટે. )
૧-માત્રક (સયમની શુદ્ધિ, વડિલાની ભક્તિ આદિ માટે પ્રાચીન કાલમાં રખાતું પ્રમાણપૂર્વકનું પાત્ર) ૧-ચાલપટ્ટ (લજ્જા આદિને જીતવા માટે પહેરાતું અપેાભાગનું વસ્ત્ર )
૧-પાત્ર (સ‘યમની જયણા આદિ માટે શાસ્રીય મર્યાદા પ્રમાણે ઉપયાગમાં આવતું લાકડાનું પાત્ર)
૧–પાત્રબંધ (ગેલી) ૧-પાત્રકેશરિયા (પાતરાં પુંજવાની મુહપત્તિ-ચરવલી) ૧–પડેલા (ઝાલી પર પાત્રાં ઢાક્રવા રખાતા લાંખા ટુકડા પલ્લા)
૧-૨જસ્ત્રાણ(પાત્રાં ખાંધતી વખતે વચ્ચે રખાતું વસ. ૧-ગુચ્છક ( પાત્રાં માંધ્યા પછી ઉપર ચઢાવાતા
ગુચ્છ )
૧-પાત્રસ્થાપન (પાત્રાં મૂકવાનું આાસન-નીચેના
શુચ્છે)
ܘ
ઉપર મુજખના ઉપરણામાં સાત ઉપકરણ પાતરાનાં છે, ક્ષાત બીજા છે.
* ચાલ શબ્દ પુરુષલિ'ગવાચી દેશ્ય શબ્દ છે, તેના આચ્છાદન માટેનું વજ્ર ચાલપટ્ટુ કહેવાય છે,