________________
: ૨૫૮ :
મુક્તિના
સમ્યક્ત્તારિત્ર વિભાગ કરનારા અ-ગીતા ભ્રૂણા સાધુએના વિહારના ’ અથ પણ સમજવા.
શ્રી એઘનિયુક્તિ, શ્રીમહાનિશીથ સૂત્ર આદિમાં જ્ઞાની– ભગવંતાએ નીચેના કારણે એ સમુદાયથી નિરપેક્ષ બની સ્વત’ત્ર વિચરનારા સાધુઓને વિહાર અ—ચેાગ્ય ઠરાવ્યા છે,
૧ ધ ચક્ર, સ્તૂપ, જીવ'તસ્વામીની પ્રતિમા આદિને જોવા માટે,
૨ તીર્થંકર-ભગવતેાના જન્મ, દીક્ષાદિ કલ્યાણક-ભૂમિને જોવા માટે.
૩ માટા જમણવારના પ્રસગે ગે ચરી આદિ માટે. ૪ પગ છૂટા કરવા–વિહારની લાલસા માટે.
૫ સારા આહાર-ઉધિ વગેરે મળતી હૈાય તેવા દેશગામમાં જવા માટે.
આમાં ધ ચક્ર સ્તૂપ, જીવ'તસ્વામીની પ્રતિમા, આદિ તીર્થોના દર્શનને અ-ચેાગ્ય ઠરાવવાના આશય એ છે કે
સાધુઓને સંયમ-યાત્રાની પ્રધાનતા ઢાઇ જ્ઞાન, યાન અને સંયમ-આરાધનાની અનુકૂલતાએ વિહારતા ક્રમે વચમાં આવી જતા તીર્થાની યાત્રા-૫શના કરવાની હોય છે, ખાસ યાત્રા માટેજ જવું, તે આર્શ-સમારંભમાં રહેલા ગૃહસ્થાને વિશિષ્ટ