________________
+ ૨૪૦ :
સુષ્ટિ--જ્ઞાનરૂપ પદાર્થો
૧૦ પ્રશિથિલ કપડું' ઢીલું પકડવું',
૧૧ પ્રલ’અ—કપડું લટકતું શખવુ.
૧૨ લાલ—જમીનને અડતું કપડું' રાખવુ,
૧૩ એકામશ–વસને એક બાજુથી પકડી અદ્ધર કરી આખુ કપડું હલાવી પડિલેહણ થઈ ગયાનુ' માનવું',
મુક્તિના
૧૪ અનેક-રૂપ-ધૂનન –અનેક કપડા ભેગાં કરી એકી સાથે ખ'ખેરી પડિલેહણ થઈ ગયાનુ' માનવું,
૧૫ શકિત—ગણુના—અખાડા-પ્રમાજના કેટલા થયા તે યાદ ન રહેવાથી આંગળીના વેઢેથી ગણત્રી કરવી.
૧૬ વિતથ-કચ્છુ પડિલેહણ કરતાં પરસ્પર વાતા કરવી, વિકથા કરવી પચ્ચકખાણુ આપવું, વાચના આપવી કે લેવી વગેરે પ્રવૃત્તિઓ કરવી.
ઉપર મુજબના ઢાષાને વિવેકબુદ્ધિપૂર્વક સમજી યયાષ પ્રયત્ને વવા ઉદ્યમવર્ષાંત થવુ,
સસસસસસસ`F*સમા
त्वरित किं कर्तव्यं विदुषा ? संसार विच्छेदः ।
3894d
જ્ઞાનીએ જલ્દી શું કરવુ જોઇએ ? સ‘સારના ઉચ્છેદ્ય !!!