________________
મુહપતિનાં ૫૦ બોલ - તે જ મુજબ મુહપત્તિને જમણા હાથ ઉપર નાંખી ડાબા હાથે છેડે પકડી આખી મુહપત્તિને ઊભી નવવારૂપે ત્રણ વાર પડતાંકામરાગ સ્નેહરાગ દૃષ્ટિરાગ પરિહર્સ” બેલિવું.”
પછી મુહપત્તિને અર્ધી વાળી જમણા હાથે આંગળીએની વચ્ચે મુહપત્તિને પકડી ડાબે હાથ સવળો રાખી મુહપત્તિથી ત્રણ અખેડા કરતાં (મુહપત્તિને ભુજા તરફ ત્રણ ટપે લઈ જતાં –
સુદેવ સુગુરુ સુધમ આદર્શ.”—બેલિવું.
અને ભુજા તરફથી પંજા તરફ મુહપત્તિ જરા નીચી રાખી ત્રણ પે ડાબા હાથની પ્રમાજનાપૂર્વક મુહપત્તિને લાવત–
કુદેવ કુગુરુ કુધર્મ પરિહરું _ઍલ. આજ પ્રમાણે –
જ્ઞાન દર્શન ચારિત્ર આદ” “ જ્ઞાન-વિરાધના દશન-વિરાધના ચારિત્રવિરાધના પરિહર્સ”—અને
મન-ગુપ્તિ વચન-ગુપ્તિ કાય-મુસિ આદર” “મન-દંડ વચન-દંડ કાય-દંડ પરિહાલય.
આ પ્રમાણે મુહપત્તિની પડિલેહણાના પચીશ બેહ થયા.
૧ દપિડિલેહણ-(સત્ર-અર્થ૦ સાલું બોલતા)