________________
છે
જ
સંયમી જીવનની નિમલતા માટે
જરૂરી ભાવશુદ્ધિ કેળવનાર. માર્મિક-હિતશિક્ષા
(પૂ. શ્રી ગેલેક્સસાગરજી મ. ગણી સંકલિત સ્વાધ્યાય સાગર [વિભાગ ૨ પા. ૬૬ થી ૬૮] માંથી આ સામગ્રી સાભાર ઉધૂત કરી છે.) (?) અa-gora
गीयऽत्थ-अबारियति मज्झस्था । आययरणा वि हु आण
त्ति बिणयओ सुबहु मणंति ॥ દંભ-વિનાના–પુરુષોએ આચરેલું તથા શાસ્ત્ર-સાપેક્ષ તેમજ ગીતાર્થ–પુરુષોએ નિષેધ નહિ કરેલ એવી પ્રણાલિકાઓને પણ ભગવાનની આજ્ઞાતુલ્ય માની મધ્યસ્થ પુરુષે વિનયપૂર્વક તેનું બહુમાન કરે છે.
–શ્રી ચૈત્યવંદભાષ્ય (૨) સૂવ ચૂર્ણિ, નિર્યુક્તિ, ભાગ, વૃત્તિ, પરંપરા અને મતલવ,