________________
અણાહારી વસ્તુ વિચાર
૧. અગર ૨. અફીણ 8 નિબપંચાંગ ૪. આસત ૫. તગરગઠોડ ૬ એળીએ, (ઘણા દિન ન
વાપર) ૭. હળદર ૮, અંબર
૯ પાનની જડ ૧૦. અતિવિષ કળી ૧૧. ગેસૂત્ર ૧૨. ઉપલે ૧૩. જવખાર ૧૪. કરીયા, ૧૫. ગળ ૧૬. કસ્તુરી
૧૭. ગુગળ ૧૮. કડુ ૧૯. દાડમછાલ ૨૦. તમાકુ ૨૧. ચિત્રમૂળ ૨૨. કાશે અથવા એરસાર ૨૩. ત્રિફળા ૨૪. ફટકડી ૨૫. કુવારનાં મૂળ ૨૬. બહેઠાંની છાલ ૨૭. બુચકણ ૨૮. બીયો ૨૯ હીરાબેલ ૩૦. રીંગણ ૩૧. હીમજ અને હરડે ૩૨. સાજીખાર ૩૩. સુખડ