________________
સંયમીને દષ્ટિકોણ છે. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ અનાદિકાલીન 1 સંસ્કારના બલે જ્ઞાનને દુરૂપયોગ-ભૂલને ઢાંકવારૂપે
કે વાસનાઓની પૂર્તિના સાધન તરીકે ન થઈ જાય
તે માટે જ્ઞાનને સંયમિત રાખવા માટે મોહનીયકર્મને T ઘટાડનાર વિવિધ પ્રકારના બાહ્ય અને આત્યંતર
તપના વિવિધ આસેવનમાં જ્ઞાની ગુરુની નિશ્રાએ યથાશક્તિ આગળ વધવા પ્રયત્નશીલ થવું.
મક છંદ, સગવડનું પોષણ, હઠાગ્રહ, વ્યક્તિ ગત સ્વતંત્રતા આદિ રૂપે મોહ જ આપણા જીવન છે શ્યની ગતિને કબજો જમાવતે હોય છે.
તેથી જ્ઞાનગુરુની નિશ્રાને સ્વીકાર અને ગુણાનુરાગ દષ્ટિને ત્રિકાલ જીવન શુદ્ધિ માટે જરૂરી બતાવેલ છે. " આ સંયમીએ–
ભાવમાં–સમતા વિચારમાં–વિવેક વર્તનમાં ઔચિત્ય –સદા જાળવવું જોઈએ.
-
-
-
- -