________________
પથ
અષાભિનઢીનાં લક્ષણુ
* ૧૦
૩. દીન—સાંસારિક પદાર્થોની મેળવણી-સાચવણી માહિ માટે હંમેશાં માનસિક દીનતા દર્શાવવારૂપે પરસુખપ્રેક્ષી મન્યા રહેવુ..
૪. મત્સરી ~ વિષયાના ઉપભાગમાં જ જીન્નુનની કુવાથતા હૈાવાની માન્યતાના કારણે બીજા પાસે વધુ વિષયપભાગની સામગ્રી નિહાળી અદેખાઇ કરવી, બીજાની આખાદી કે ચઢતી દશા સાંખી ન શકવી, પુણ્યકર્માંની વિચિત્ર લીલા વિસરી જઈ પાતા કરતાં બીજે કેમ વધુ આખાદી ભાગવે' ઇત્યાદિ હલકટ-વિચારો પેદા થયા.
૫. ભયવાન્ – સાંસારિક જડ પદાર્થ પરની વધુ મમતાના કારણે ‘રખેને કાઇ આ લઈ ન જાય! કાઈ લૂટી ન લઈ જાય.' આદિ વ્યાકુલતાથી નિત્યંત ભવિવલ દશા અનુભવવી તથા શુભાશુભ-કર્મના વિપાકાનુસાર જગના પદાર્થોની પરિણતિ થવાનુ ભાન ન હેાવાના કારણે મળેલા જગના પદાર્થોને આત્માધીન રાખવા નિરંતર વ્યાકુલતા થવી.
૬. શ—કર્માના ખધનાની વિષમતા ભૂલી જઈ ગમે તેમ જગના પદાર્થો વધુ પ્રમાણમાં મેળવવા વિચાર, ઉચ્ચાર અને આચારમાં વિસવાદી વર્તન રાખી ઠગબાજી-દુંભપ્રપ્રચ-માયા આદિ સેવી માહ-વાસનાને પૂર્ણ કરવા ધૂની પ્રવૃત્તિ કરવી, તથા જગતમાં ખાદ્ય—ષ્ટિએ અધર્મી-પાપી તરીકે નહિ ઓળખાવવા સદ્ગુણુંાને ફાળ-દેખાવ રાખવા,