________________
- ૨૫. ભાવસાધુના લક્ષણ
મોક્ષમાર્ગની હિતાવહ સાધના કરવા ઈચ્છતા મુમુક્ષુએ કેવા ગુણે પ્રાપ્ત કરવા જોઈએ? તેનું નિરૂપણ ઉપકારીમહાપુરુષેએ ભાવસાધુતા મેળવવા પ્રાપ્ત કરવા લાયક લક્ષાના વર્ણનમાં સુંદર રીતે કર્યું છે. તે વાંચી-વિચારી પોતાની વ્યક્તિગત ત્રુટિ-ક્ષતિના પરિમાર્જનપૂર્વક તેવી ગ્યતા પ્રાપ્ત કરવા પ્રત્યેક મુમુક્ષુએ ઉદ્યત થવું ઘટે.
કિરિયા મારગ-અનુસાર, શ્રદ્ધા પ્રવર અવિવાદ.
જુભાવે પન્નવણિજજતા, *કિરિઆમાં હે અપ્રમાદ–સાહેબજી. "નિજ-શક્તિ સારુ કાજને, આરંભ ગુણ—અનુરાગ;
આરાધના ગુરુ-આણુની, જેહથી લઇએ હો ભવજલતાગ,
સાહેબજી! સાચી તાહરી વાણું. (ઉપાડ યશેવિ. મ. કૃત ૩૫૦ ગાથા સ્તવન,
ઢા, ૧૪, ગા. ૨-૩) ૧. માર્ગાનુસારિણી ક્રિયા–શાસન-માન્ય અવિચ્છિન્નપરંપરાઓ અને પંચવિધ-વ્યવહારને અનુકૂલ જિનેશ્વર-પ્રભુએ માપેલ તમામ પ્રતિલેખનાદિ ક્રિયામાં આદરપૂર્વક પ્રવૃત્તિ.