________________
02600C03080000600&000 છે. ૨૦ સાધુએ સહવાના રર પરિષહ છે @ @ @ @ @ – © @@@@@@ પ્ર. પરિષહ શા માટે સાધુએ સહન કરવા જોઈએ ?
જ. સંયમ–માર્ગ માંથી આપણે આત્મા ડગે નહિ અને કર્મની નિર્જરા થાય માટે પરિષહે સાધુએ સહન કરવાના છે. ૧. સુધા–પરિષહ–ગમે તેવી ભૂખ લાગે તે પણ
દેષિત-આહારની ઈચ્છા ન કરતાં સમતાભાવે ભૂખ
સહન કરવી તે. ૨. પિપાસા-પરિષહ–ગમે તેવી તરસ લાગે તે પણ
કાચા-પાણીની ઇચ્છા ન કરતાં સમતાભાવે તૃષ્ણાની
પીડા સહન કરવી તે. ૩. શીત–પરિષહ – ગમે તેવી ઠંડી લાગે તે પણ - અગ્નિ વગેરેની ઈરછા ન કરવી પણ સમતાભાવે સહન
કરવી તે. ૪. ઉષ્ણુ પરિષહ–ગમે તેવી ગરમી પડે તે પણ
પંખાની કે નહાવાની ઈચ્છા ન કરવી, પણ તેને
સમતા-ભાવે સહન કરવી તે. ૫. દશમરાક-પરિષહ – ઉપાશ્રય વગેરે વસતિમાં
મચ્છર, માંકડ વગેરે હોય અને કરડે તો પણ તેને ઉડાવવા નહિં પણ તેના ડંશ સમતાભાવે સહન કરવા તે,