________________
૧ ૧૪૨ ૧
મુર્ણિ-જ્ઞાનના પદાર્થો
મુક્તિના
ગુરુસમક્ષ આલેચના માટે જરૂરી દેવસિક આદિ પાંચ પ્રતિક્રમણે શ્રી આવશ્યકસૂત્ર, શ્રી ઘનિર્યુક્તિ આદિમાં બતાવેલ
સામાચારી પ્રમાણે કરવા. અહી ગાથામાં છેલ્લે કારિ પદ , તેથી સાધુજીવનમાં ઉપયોગી કાલગ્રહણ, સ્વાધ્યાય ક્ષેત્ર પ્રતિલેખના, પ્રતિભાવહન વિકલ્પની અનેક સામાચારીઓ વગેરે ગુરુગમથી સમજવી.
૧૭ સાત પિડેષણા સંયમારાધનાની તમામ પ્રવૃત્તિ માટે ઉપયેાગવત મુમુક્ષુ મુનિવરે ગોચરી વહારવા પ્રસંગે પૂર્વ-મુનિઓએ આચરેલી પદ્ધતિનું ધ્યાન રાખી વિવિધ પ્રકારે માનસિક-ભાવનાની નિર્મલતા કેળવવી જોઈએ. શાસ્ત્રકારોએ આ વિષા શબ્દથી નિશેલ છે. તેને સાત પ્રકાર નીચે મુજબ છે.
संसट्ठमसंसट्ठा उद्धड, तह चेव अप्पलेवाय । उग्गहिया पगहिया, उज्झियधम्मा य सत्तमिया ॥
૧, સંસૃષ્ટા–સહજ રીતે હાથ અને વાસણ ખરડાયા હોય તેવી ગોચરી વરવી. એટલે ખરડાએલ હાથ-વાસણથી ગોચરી વહેરવી.
૨. અસંસૃષ્ટ-હાથ અને વાસણ ન ખરડાય તેવી ગોચરી વહેરવી. - ૩, ઉદ્ધતા-ગૃહસ્થ પિતા માટે રસેઇના વાસણમાંથી કાઢી રાખેલ હોય, તેમાંથી બહારવું.