________________
: ૧૪૦ મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના (૨) પ્રમાજન:- સવાર–સાંજ વિધિપૂર્વક વસતિની
પ્રમાર્જના કરવી. (૩) શિક્ષાચર્યા - શાસ્ત્રીય-મર્યાદા પ્રમાણે સંઘાટક સાથે
ગોચરચર્યાની રીતે કર દેને ટાળવાપૂર્વક. વ-પાત્ર–આહાર-પાણી આદિની ગવેષણ
પ્રયન,
(૪) ઈયસમિતિ –ગોચરી લઈને ઉપાશ્રયમાં આવ્યા પછી
શ્રી દશવૈકાલિક સૂત્ર (અધ્ય. ૫.) માં જણાવેલ વિધિપ્રમાણે ગૌચરીની આલોચના
પ ઈરિયાવહી આદિ કરવી. (૫) આલોચના-ઉપાશ્રયથી નિકળ્યા પછી જે કમથી
ગોચરી વહારી હોય તે રીતે કે શાનિર્દિષ્ટ-કમ પ્રમાણે પૂ. ગુરુદેવ આગળ
ગોચરી આવવી. (૬) ગોચરી વાપરવી - ગુરુ-આજ્ઞાથી માંડલીમાં સવ
સાધુઓની ભક્તિ, છેદના નિમંત્રણા આદિ કરી નવકાર ગણી રાગ-દ્વેષ રહિતપણે માંડલીના પાંચ દેષ ટાળવા પૂર્વક શરીરને
ભાડું દેવારૂપે આહારનો ઉપયોગ કર. (૭) પાત્ર છેવા - વાપર્યો પછી વિરાધને ન થવા
પામે તેવો ઉપગ રાખી પાણી-વસ્ત્ર આદિથી પાત્રોને સ્વચ્છ કરવા, રાત્રિભેજન દેવ ન