________________
સુષ્ટિ—જ્ઞાનરૂપ પદાર્થ
૧૫ દશવધ સામાચારી
સાધુપણાની આદર્શ —સ્થિતિ પ્રાપ્ત કરવા આચરવા લાયકની દશ બાબતાને શાસ્ત્રકારોએ સામાચારી શબ્દથી નિર્દેશી છે, તેના યથાસ્થિત સ`પૂર્ણ ખ્યાલ પ્રત્યેક સાધુને હાવા જોઇએ.
: ૧૩૭ :
છા-મિચ્છા-તારા, આસિયા બિસીરિયા | आपुच्छणा य पडिपुच्छा, छंदणा य णिमतणा || उवसंपया य काले, सामायारी भवे दसहा उ ॥ શ્રી સ્થાનાંગસૂત્ર સ્થાન ૧૦, ઉ. ૩.
૧. ઇચ્છાકાર--સામાચારી-દીક્ષાપર્યાયમાં નાના સાધુ પાસે કાઈપણ કામ કરાવવાના પ્રસ`ગે તેના હાર્દિક અભિપ્રાયઈચ્છા તપાસવાના ખ્યાલ રાખવા,
૨. મિથ્યાકાર-સામાચારી-પ્રમાદ્યા-દિકારણે જ્ઞાન દશ ન ચારિત્રને હિતકારી પ્રવૃત્તિથી વિપરીત કઈપણ આચરણ થઇ જાય, તેની હાર્દિક-શુદ્ધિપૂર્વક ફરીથી તેનું ન થવાની ચાકસાઇ પૂર્ણાંકની મિચ્છા મિતુડ' શબ્દના પ્રયાગપુર્વક માફી માંગવી.
૩. તથાકાર--સામાચારી-અજ્ઞાન-માહાદિથી સાનભાન ભૂલેલા અંતરાત્માને નિષ્કારણુ પરમવત્સલતાપૂર્વક હિતાવહ ધર્મના ઉપદેશદ્વારા સુખી મનાવનાર ગુરુદેવના વચનને શ્રદ્ધાપૂર્વક સઁસ્કૃત્તિ શબ્દના પ્રયાગપૂર્વક સ્વીકારો લેવું.
૪. આવરિયકી-સમાચારી-સ’યમના પાષણને અનુકૂલ આહાર-નિહારઆદિની પ્રવૃત્તિ માટે ઉપાશ્રયમાંથી નિકળતાં