________________
: ૧૩૪ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાથી મુક્તિના
–વિશ્વમેવ સર્મલા-જા-રિત્તાमिक्खू कंतार-दुब्मिक्खा-यंकाईसु णं सु-महा-समुप्पण्योसु अंतमुहुत्तावसेस-कंठगय-पाणेसु पिणं मणसावि उ खंडणं ण करेजा, ण कारवेज्जा, ण समणुजाणेज्जा, जाव ण णारभेज्जा, ण समारंभेज्जा जावज्जीवाएत्ति."
(શ્રી મહાનિશીથસુત્ર અધ્ય. ૭ સૂ. ૨૨).
ભાવાર્થ-હે ગૌતમ ! જયણ એટલેઅઢાર હજાર શીલાંગ, સત્તર પ્રકારને સંયમ, ચૌદ જવસ્થાનો, તેર ક્રિયાસ્થાને, બાર પ્રકારની ભિક્ષુપ્રતિમા, દશ પ્રકારને શ્રમણ ધર્મ, નવ બ્રહ્મચર્ય-ગુપ્તિ, આઠ પ્રવચનમાતા, સાત પિડેષણ, છ જવનિકાય, પાંચ મહાવ્રત અને ત્રણ ગુણિ યાવતું--
સમ્યગ્ગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્રની તમામ આસેવના
ભયંકર વિષમ અટવી, હડહડતે દુકાળ કે અસાધ્ય પ્રાણાંત કષ્ટદાયી બિમારીના ભયાવહ પ્રસંગે ઘડી-બેઘડીમાં પ્રાણુ ચાલ્યા જવાની કપરી કસોટી ટાણે પણ મનથી ખંડન-વિરાધના થવા દીધા વિના ભાવવિશુદ્ધિપણે નભાવવી તેમજ કરણ, કરાવણ કે અનુમોદનાને સૂક્ષમ પણ ભાંગે લગાડયા વિના પ્રાણુના ભેગે પણ આરાધકભાવની દઢતા કેળવવી. *
શ્રી મહાનિશીથ જેવા પરમાગમમાં વર્ણવ્યા મુજબને જયણાને આ વિસ્તૃત અર્થ દરેક મુમુક્ષુ-આત્માએ ધ્યાનમાં