________________
પથ
મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો
: ૧૩૧ છે
ananananana
૧૨. અઢાર પ્રતિજ્ઞા-રથાને વય- કાયા, -જો શહિ-સાથળ | पलियंक णिसेज्जा य, सिणाण सोम-बज्जणं ॥
(શ્રી દશ૦ સૂત્ર અધ્ય. ૬ ગા૮) ૬ વ્રત (પાંચ મહાવ્રત અને રાત્રિભેજન વિરમણવ્રત)નું
મન, વચન, કાયાથી બરાબર પાલન કરવું. ૬ કાચ (પૃથ્વી, અપ, તેલ, વાયુ, વનસ્પતિ, ત્રસ) ની
જાણ્યે-અજાણે પણ થતી વિરાધનાથી બચવું. ૧ અકય (સંયમને અનુપયોગી અગર બાધાકર)
પદાર્થોને ત્યાગ. ૧ ગૃહસ્થ-ભાજન (થાલી, વાટક, લેટે આદિ ધાતુના
વાસણ ) ને ત્યાગ. ૧ પલંગ (ખાટલે, પથારી, તલાઈ આદિ ગુહસ્થાપિત
સામગ્રી) ને ત્યાગ. ૧ નિષધા (ગૃહસ્થને ત્યાં બેસવું)નો ત્યાગ. ૧ સ્નાન (સર્વથી કે દેશથી શરીર શુદ્ધિ કરવી)ને ત્યાગ. ૧ ભા (સારા દેખાવડા થવા માટે શરીર, વા, વાળ
વગેરેની ટાપટીપ કરવી)ને ત્યાગ.
ઉપર મુજબની અઢાર પ્રતિજ્ઞાઓ વિવિધ-વિવિધ તમામ સાધુએ ઉપયોગવંત થઈ નભાવવાની ભલામણ શાસ્ત્રકારો