________________
: ૧૬ :
સુષ્ટિ--જ્ઞાનરૂપ પદાર્થો
મુક્તિના
૮. માનપિંડ-હું કેવા લબ્ધિધારી ? આદિ અભિમાનને પાષવા અનેક પ્રકારના માલવા ચાલવાનો પ્રપચાથી ગેાચરી મેળવવી.
૯. માયાપિડ–રસનેન્દ્રિયની લાલસા સ‘તેાષવા વિવિધ માયા-કપટ કેળવી ગેાચરી મેળવવી. ૧૦. લાપિડ–વિવિધ પ્રકારના રસમય આહારના પદાર્થી મેળવવા ઘણું ભટકી ગેાચરી મેળવવી. ૧૧. પૂર્વ-‘સ્તન-પિડ-પેાતાના માતા, પિતા આદિ સ‘બધ ગૃહસ્થ સાથે જણાવી ઓળખાણ-મલે ગેાચરી મેળવવી.
૧૧. પશ્ચાત્-સ‘સ્તવ-પિ`ડે–સાસુ - સસરાના સગપણુના સબધેા કાઢી ગાચરી મેળવવી.
૧૨ થી ૧૫ વિધા, મત્ર, ચૂ, ચેાગપિ‘ડ – વિદ્યા, મ`ત્ર, ચમત્કારી ચણુ અને પાદ વૈપાદિ સિદ્ધિબલે ગેાચરી મેળવવી.
૧૬. મૂલકમપિ'ડ—ગભ ગાળવા, ગભ પાડવા આદિમલિન કામદ્વારા ગેાચરી મેળવવી.
સયમના સાધનભૂત શરીરના નિભાવ માટે જરૂરી આહારને મેળવવા મુમુક્ષુ સયમીએ નિવદ્ય ગેાચરીની પ્રવૃત્તિમાં વિષય-કષાયેની અનાદિકાલીન વાસના અને ઇન્દ્રિયના વિકારા વૃદ્ધિંગત થવા ન પામે, તે માટે ગેાચરી વહારતાં લાગતા ઉપરના દ્વાષાના પરિહાર માટે ધૃત થવું ઘટે.