________________
થે મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો : ૧૧૯ ૮ વિગઈ--રહિત શુષ્કપ્રાય વિરસ આહાર પણ
માત્રાધિકપણે લે નહિ. ૯ સારા દેખાવાના ચાહમાં પડી શરીર, કપડાંની
સાફસૂફી કે ટાપટીપ કરવી નહિ. પર થી પ૪. જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરવી. ૫૫ થી પ૬ બાર પ્રકારને તપ.
છ પ્રકારને બાહ્ય-તપ ૧ અનશન
૪ રસ (વિગઈ) ત્યાગ
૫ કાયફલેશ ૨ ઉનેદરિકા
૬ સંલીનતા (અપગ૩ વૃત્તિ (દ્રવ્ય) સંક્ષેપ 1 સંયમ)
છ પ્રકારને અત્યંતર–તપ ૧ પ્રાયશ્ચિત્ત
૪ કાર્યોત્સર્ગ ૨ વિનય
૫ સ્વાધ્યાય ૩ વૈયાવૃત્ય
૬ ધ્યાન ૬૭ થી ૭૦. ક્રોધ માન માયા લોભ
આ ચારે અતંરંગ-રિપુ છે. તેઓને નિગ્રહ કરવો. ઉપર મુજબ વર્ણવેલ ચરણસિત્તરીના ભેદને પ્રત્યેક આરાધક–આમાએ ધ્યાનમાં રાખી તદનુસાર જીવનમાં તે ગુણેની પ્રાપ્તિ માટે સદા તૈયાર રહી સંયમારાધનનું મુખ્ય ફલ મેળવવું જોઈએ,
छंदणिराहेण उवेइ मुक्खं સ્વછંદબુદ્ધિને ત્યાગ કરે તે કમાંથી મુક્ત થાય છે.
– શ્રી ઉત્તરાધ્યયન સત્ર