________________
(૨) પાંચ મહાવ્રત
१ सव्वाओ पाणाइवायाओ बेरमण, २ सयाओ मुलावायाओ घेरमाण', ३ सव्वाओ अविण्णादाणाओ वेरमण', ४ सध्वाओ मेहुणाओ बेरमणं,
५ सव्याओ परिग्गहाओ रमण, ભાવાર્થ–સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત-કેઈપણ
સૂમ કે બાદર, ત્રસ કે સ્થાવર જીવની જાયે અજાયે થતી-થનારી હિંસાથી સર્વથા વિવિધ
અટકવું તે. ર સર્વથા મૃષાવાદ-વિરમણ વ્રત કેધ, લોભ, ભય કે
હાસ્યથી અસત્ય બોલવાથી સર્વથા અટકવું તે. ૩. સર્વથા અદત્તાદાન-વિરમણ વ્રત–નાની કે મેય
કઈ પણ ચીજ પુછયા વગર લેવારૂપ ચેરીથી સર્વથા
અટકવું તે. ૪. સર્વથા મૈથુન-વિરમણ વ્રત-વિષયભેગાત્મક મિથુન
સંબંધી ક્રિીડાથી સર્વથા અટકવું તે. ૫. સર્વથા પરિગ્રહ-વિરમણવ્રત મૂચ્છ–આસક્તિપૂર્વક
સાંસારિક પદાર્થો અને ધર્મના પણ ઉપકરણે વધુ પડતા ભેગા કરવાની વૃત્તિથી સર્વથા અટકવું તે.