________________
આરાધક–પુણ્યાત્માઓએ લક્ષ્ય નક્કી કરી તદનુકૂલ યથાશક પ્રયત્ન કરવાની તમન્ના સહગુરૂના ચરણમાં વિનીતભાવે બેસી મેળવવી ઘટે.
પરંતુ સદ્દગુરૂના ચરણમાં અહ-મમના સંસ્કારોના હાસમાંથી નિપજતી વિનીતવૃત્તિ સિવાય બેસી શકાતું નથી.
તેથી વિવિધ રીતે પિતાની વૃત્તિઓને શાસ્ત્રીય મર્યાદનુકૂલ બનાવી જીવનશુદ્ધિના પથ ધપવા માટે વિનય-નમ્રતા આદિ પ્રાથમિક ગુણેને અભ્યાસ જરુરી છે.
આ વાત લક્ષ્યમાં રાખી પ્રસ્તુત પુસ્તકમાં વિવિધ ભાવનાઓ શાસ્ત્રીય પદાર્થો અને સંયમચિતમર્યાદામાં વિવિધ રૂપે દર્શાવી છે.
સંયમ સમ્યક ચારિત્ર સ્વરૂપ હોવા છતાં તેના સર્વાગીણ વિકાસ અને મૌલિક પરિચય માટે ભાવશુદ્ધિ-સમર્પષ સુદઢ વાગ્ય, સર્વભૂતાત્મભાવ, આજ્ઞાધીનના અને બહુમાનપૂર્વક ક્રિયાતસ્પરતા આ િતના વિકાસની અયાવશ્યકતા છે.
પ્રમત્તભાવ અને આરાધક ભાવનું સામજય કેળવવાના પ્રયત્ન સાધુજીવનને નિરસાર બનાવનાર છેઆ તસ્વની સ્પષ્ટ સમજુતી ત્રીજી વિભાગમાં અપાએલ મહાના હદયંગમ સ્વરૂપની વિચાર દ્વારા વિવેકાને મળે તેમ છે.