SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ : ટેટ : ચારિત્ર જીવન માટે મુક્તિના ૮. જાણ્યે-અજાણ્યે પણ વિરાધના ન થાય તેની જાગૃતિ રાખવી. * મનને મારવાનુ’, વાણી પર ઘણા જ સયમ લાવવાના અને કાયાને તપસ્યા વડે લુખી અને ભૂખી બનાવવાની! પછી કોઈપણુ ખીજી વસ્તુની તાકાત નથી કે તે તમારા આદર્શોમાંથી તમાને ચલાયમાન કરી શકે ? * ચારિત્રમાં દિન-પ્રતિદિન વધવા માટે આત્માને સ'વેગ વેરાગ્યમાં ઝીલતા બનાવવા. ૯. ગમે તેવી ભુલ થઈ હાય તા પણુ ગુરૂદેવ ને નિવેદન કરી દેવી. 昕 વિવેકની પ્રતિષ્ઠા. * જીવનમાં અખંડપણે સયમ અને તપની જોડી કાયશીલ બની રહે તેમાં સાધુપણાની સફળતા છે. * દરેક પદાર્થ અને આહારના સાધનાના ઉપયેાગ વખતે આપણા શરીરથી થતી ધર્મ-સાધના અને મનથી થતી આધ્યાત્મિક સાધના નિરામાધ રહે તે જ ખાસ જોવાનું છે, આવી વિવેકની પ્રતિષ્ઠા સયસીએ કરવી ઘટે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy