________________
૨૮ ]
ચહેરાન
દેશથી ક્ષય પામતાં પ્રત્યક્ષ દેખાય છે, જો તે( મલક્ષય )ના સંપૂર્ણ હેતુએ મલી જાય તે સુવર્ણના મલની જેમ સમસ્ત દોષાતી હાનિ પણ સંવિત છે.
શ્રીજિનેશ્વરદેવ જગતના કર્તા નથી માટે મેાટા નથી, એ કથન પણ યુક્તિરિક્ત છે. કાર્યમાત્ર તુપ્રયાજ્ય હાય, એવા નિયમ નથી, છતાં એવા નિયમના આગ્રહ રાખવામાં આવે તા ઇશ્વરતે ઉત્પન્ન કરનાર કોઈ અન્ય ઇશ્વર એને ઉત્પન્ન કરનાર કોઈ અન્ય એમ અપ્રામાણિક અનંત ઇશ્વરની અસત્ય કલ્પના કરવી પડે છે. ઈશ્વર કર્તા નથી પણ ઇશ્વરનું જ્ઞાન કર્તા છે. એમ માનવાથી શ્રીજિનમતની જ સિદ્ધિ થાય છે. શ્રી જિનમતમાં પ્રવાહથી ઈશ્વર અનાદિ છે. એ ઇશ્વરે આ જગતને જે રીતે જોયેલું છે, તે રીતે જગત પિરણામ પામે છે. વસ્તુત: શ્રી જિનમત મુજખ ઇશ્વર જગતના કર્તા નથી કિન્તુ સમસ્ત જગતના જ્ઞાતા છે.
ઈશ્વરના પ્રયત્નથી બ્રહ્માંડાદિની ધૃતિ, સ્થિતિ વિગેરે થઈ રહી છે, એ કલ્પના પણ નિતાન્ત અસત્ય છે. ધરણીની ધારકતા આદિ સ્વભાવથી જ અગર પ્રાણીઓના પુણ્યથી જ થઈ રહી છે, એમ માનવામાં જ લાઘવ અને કલ્પનાની વિશ્રાંતિ છે.
શ્રી જિનેશ્વરદેવ દીક્ષા વખતે સંખ્યાવાળું–પરિમિત દાન આપનારા છે, માટે અપરિમિત જ્ઞાન આપનારાઓની અપેક્ષાએ હીન છે, એમ કાઈ કહે છે, તે પણ અસત્ય છે. શ્રી જિનેધરાનું દાન સંખ્યાવાળુ હાય છે, તેનું કારણ તેમની કૃપણુતા કે અવિભૂતિપણું નથી કિન્તુ તેવા પ્રકારના યાચકાનાજ