________________
[ ૧૫
વપૂજનની અગત્યતા
t
" गुणाधिक्यपरिज्ञानाद्, विशेषेऽप्येतदिष्यते । अद्वेषेण तदन्येषां वृत्ताधिक्ये तथाऽऽत्मनः ॥ ५ ॥ "
[ ૧૩-૧૪ મા પાનાથી આગળની નોંધ ]
'
એ સંજીવની વનસ્પતિ છે. ' વિદ્યાધર દમ્પતીનેા આ વાર્તાલાપ પેલી સ્ત્રીએ સાંભળ્યા. પોતાના પતિને બળદમાંથી માણસ બનાવવાની તેણીની આકાંક્ષા ણીજ તીવ્ર બની ગઈ હતી, પણ સંજીવની વનસ્પતિને તે ઓળખતી નહિ હતી. આથી તેણીએ વિચાર કર્યાં કૅ– આ વડના વૃક્ષની નીચે જેટલી વનસ્પતિ છે તે સર્વ હું મારા આ બળદ પતિને ચરાવી દઉં, એટલે તેમાં સંજીવની વનસ્પતિ પણ આવી જશે. ' અને એથી મા। પતિ બળદ મટીને મનુષ્ય બની જશે. ’ તેણીએ તરત જ પેાતાના આ વિચારને અમલમાં મૂકયા, પેાતાના અળદ પતિને ચરતાં ચરતાં સંજીવની વનસ્પતિનું ભક્ષણુ પણ પ્રાપ્ત થઈ જાય એ માટે તે વડ વૃક્ષની નીચેની સધલી વનસ્પતિને ચરાવવા માંડી અને એથી તેમાં સંજીવની વનસ્પતિ આવી જતાં તેણીને અળદ પતિ પુનઃ પૂર્વવત્ મનુષ્ય બની ગયા. આવી રીતિએ જે જીવે શુદ્ધ દેવાદિના સ્વરૂપને જાણવા-સમજવા–સ્વીકારવા માટે જરૂરી તથાપ્રકારનું સામર્થ્ય ન ધરાવતા હાય, તેવા પણ મુગ્ધ અને પ્રાથમિક ભૂમિકાવાળા જીવેાને ભાવિમાં પ્રાપ્તથનારા કલ્યાણુ તરફ લક્ષ્ય રાખીને સુવિહિત ગીતાર્થ મહાત્માઓ સર્વ દેવાની પૂજાદિની પ્રવૃત્તિમાં ચેાજે તે। તે સદેષ નથી: પણ સર્વ દેવાની પૂજા કરતાં કરતાં પરિણામે અઢારેય દાષાથી મુક્ત એવા શ્રી જિનેશ્વરદેવને તે મુગ્ધાત્માએ પામે એ દષ્ટિએ તે સર્વથા નિર્દોષ છે. આ રીતિએ પ્રાથમિક ભૂમિકાવાળા આદિધાર્મિક મુગ્ધ જીવાને ધર્મ પમાડવાના હેતુથી સદેષ–નિર્દોષ સર્વ દેવેાની પૂજાદિમાં પ્રવૃત્ત બનાવાય, તેને શ્રી જૈનશાસનમાં “ ચારીસંજીવનીચાર ” નામના ન્યાય કહેવામાં આવે છે.