________________
— દેવદર્શનાદિ ધર્મકર
ધર્મકરણી—
એ ભવ્ય આત્માઓના ભાવિ ઉન્નત જીવનની ચાવી છે.
श्री अर्हे नमः
દેવ-દર્શન
શ્રી વીતરાગદેવ અને તેમનાં દર્શન, પૂજન, સ્તવનાદિનું શાસ્રગમ્ય, યુક્તિગમ્ય અને અનુભવગમ્ય વિસ્તૃત સ્વરૂપ-દર્શન.
[ શાસ્રીય પ્રમાણા સહિત. ]
લેખક : પૂ. મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ
પ્રકાશક : ઝવેરી ચીમનલાલ મેાહનલાલ
નાના રોડ, ડુંગરી, અંધેરી.