________________
શક્રસ્તવ–ભાવજિનેશ્વરનું સ્વરૂપ
[ ૧૫૧
હોમુત્તમાળ=લાકને વિષે ઉત્તમ. અહીં · લેાક' શબ્દથી
ભવ્યપ્રાણી રૂપી લેાક લેવાના છે. અન્યથા અભવ્યની અપેક્ષાએ સર્વ ભવ્યેા ઉત્તમ જ છે. તેથી ભગવાનની કાંઈ ઉત્તમતા સાષિત થાય નહિ. સકલ કલ્યાણુના કારણભૂત તથાભવ્યત્વભાવને ધારણ કરનારા હાવાથી ભગવાન સર્વ ભવ્ય લેાકને વિષે ઉત્તમ છે. લોનાવાળ=લાકના નાથ. અહીં લેાકશબ્દથી ખીજાયાનાદિવડ સંવિભક્ત અને રાગાદિ ઉપદ્રવેાથી રક્ષણીય વિશિષ્ટ ભવ્યલેાક લેવાના છે. તેને વિષેજ ભગવાનનું નાથપણું ઘટે છે.‘- યોફ્રેમન્નાથઃ । ' ખીજાધાન, બીજોદ્વેદ તથા ખીજાષાદિવડે ‘ યાગ’ અને ઉપદ્રવાથી રક્ષણ કરવાવડે ભગવાન ‘ક્ષેમ’કરનારા છે. હોદિયાળ=લાનું હિત કરનારા. અહીં લેાક શબ્દથી વ્યવહારરાશિમાં આવેલ સર્વે પ્રાણિવર્ગ સમજવાના છે. સભ્યશ્પરૂપણુ અને રક્ષણ કરવા વડે સર્વ પ્રાણીગણનું ભગવાન હિત કરનારા છે. રોપવાળ=લાકને વિષે પ્રદીપ તુલ્ય. અહીં લેાક શબ્દથી વિશિષ્ટ સંજ્ઞીલેાક લેવાના છે. દેશનાદિ કિરણેાવડે યથાયેાગ્ય મિથ્યાત્વ અંધકારને દૂર કરનારા તથા સેયભાવને પ્રકાશિત'કરનારા હેાવાથી તેઓ પ્રત્યે જ ભગવાનનું પ્રદીપ પણું
+ ખીજ એટલે સમ્યક્ત્વ સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ યાગ અને રક્ષણરૂપ ક્ષેમ સકલ ભવ્ય પ્રાણી વિષયક કાઈને પણ હાતું નથી. જો હાય તે। સર્વની મુક્તિ થઈ જવાને પ્રસંગ આવે. જે આત્માનું ભવ્યત્વ રિપક્વ થયું હોય, તે આત્માનેજ શ્રી જિનેશ્વરદેવા ખીજાધાનાદિ વડે ઉપકાર કરે પરન્તુ છે બીજાને નહિ.