________________
=
=
શકસ્તવ-ભાવજિનેશ્વરનું સ્વરૂપ
[૧૪૯ એશ્વર્ય–ભક્તિના સમૂહથી નમ્ર એવા દેવેન્દ્રો વડે વિહિત સમવસરણ અને પ્રાતિહાર્યાદિ રૂપ ઐશ્વર્ય
ઠકુરાઈ ભગવાનને હેય છે. આવા પ્રકારના હોય તેજ પ્રેક્ષાવાને સ્તુતિ કરવા લાયક છે. તેથી આ બે પદે વડે સ્તોતવ્ય સમ્મદા કહી. હવે ત્રણ પદેવડે એ સ્તોતવ્ય સભ્યદાની હેતુ સમ્મદા કહે છે. ચારા સઘળી નીતિના કારણભૂત કૃતધર્મ-દ્વાદશાંગી,
તેના કરનારા–અર્થથી પ્રરૂપનારા. તિથTi=જેનાથી સંસારસમુદ્ર તરાય તે તીર્થં-પ્રવચન
અથવા તેને આધાર ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ
ગણધર, તેને કરનારા. વયંસંધુદ્ધા-સ્વયં–તથાભવ્યત્યાદિ સામગ્રીના પરિપાકથી
પિતાની મેળે–ધ પામેલા–અજ્ઞાન નિદ્રામાં પ્રસુપ્ત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવારિરૂપ તત્વને અવિપરીત પણે જાણનારા.
હવે ચાર પદ વડે સ્વૈતવ્ય સમ્પદાની વિશેષ હેતુ સમ્મદા કહે છે – પુડુિત્તમાનપુરૂષોત્તમ–સહજ તથાભવ્યત્યાદિ ભાવથી પરો
પકારાદિ સદ્દગુણેમાં અન્ય પુરૂષ કરતાં શ્રેષ્ઠ-ચઢીયાતા. ઉરિસિાળંગપુરૂષને વિષે સિંહની જેમ શર્યાદિ ગુણવડે
પ્રધાન સિંહ જેમ શર્યાદિ ગુણયુક્ત હોય છે, તેમ ભગવાન પણ કર્મ શત્રુને ઉચ્છેદ કરવા માટે શૂર, તપકર્મ કરવા માટે વીર, રાગાદિ તથા ક્રોધાદિલું