SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત-ભાવજિનેશ્વરનું સ્વરૂપ [NO જ્ઞાન–ભગવાનને ગર્ભાવાસથી માંડી દીક્ષા અંગીકાર કરે ત્યાં સુધી નિર્મળ મતિ, કૃત અને અવધિ, એમ ત્રણ જ્ઞાન હોય છે. દીક્ષા લીધા બાદ ઘાતિ કર્મોને ક્ષય ન થાય ત્યાં સુધી શું મન:પર્યાયજ્ઞાન મલી ચાર જ્ઞાન હોય છે. ઘાતિ કર્મોને ક્ષય થયા બાદ અનન્ત વસ્તુને વિષય કરનારું–સમસ્ત ભાવને જણાવનારું પાંચમું કેવલજ્ઞાન પ્રગટ થાય છે. માહાત–ભગવાનના પ્રભાવને અતિશય–સર્વ કલ્યા કેને વિષે નારકી અને સ્થાવરેને પણ સુખ ઉત્પન્ન કરનારે નિરંતર ઘોર અંધકારમય નરકમાં પણ પ્રકાશ કરનારે, ગર્ભાવાસમાં આવે ત્યારથી કુળમાં ધનાદિની વૃદ્ધિ કરનારે, અણનમ રાજાઓને પણ નમાવનાર, ઈતિ, મારિ, વૈરાદિ ઉપદ્રવ રહિત રાજ્યના સુખને અનુભવ કરાવનારે, સમસ્ત દેશને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આદિ બાધાઓથી રહિત બનાવનારે તથા આસને ચલાયમાન થવાથી સકલ સુરાસુરના નમસ્કારને અપાવનારો હોય છે. ' ચશ–રાગ દ્વેષ તથા પરીષહ અને ઉપસર્ગો ઉપર વિજય મેળવવાથી ભગવાનને યશ સદાકાળ પ્રતિષ્ઠિત થયેલ હોય છે. દેવલોકમાં દેવાંગનાઓ વડે તથા પાતાલલોકમાં નાગકન્યાઓ વડે ભગવાન નિરંતર સ્તુતિ કરાય છે. વૈરાગ્ય–દેવલેક અને રાજ્યનાં સુખ જોગવતી વખતે • પણ પ્રભુને વૈરાગ્ય કાયમ હોય છે. જ્યારે સર્વ
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy