________________
ચૈત્યવન્દન કરવાની વિધિ
[૧૯
વયાગ—વર્ણ શબ્દ ક્રિયાદિમાં મેલવામાં આવતા
સૂત્રના અક્ષરાનું શુદ્ધ ઉચ્ચારણ.
અર્થયોગ—શબ્દના અર્થવાસ્થ્ય-અભિધેય અથવા તાત્પર્યંનું ચિન્તવન.
આલંબનયોગ—બાહ્યપ્રતિમાદિવિષયક એકાગ્રતા
પૂર્વક ધ્યાન.
અનાêમન—જેમાં રૂપિ દ્રવ્યનું આલમ્બન નથી તેવી નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ. સ્થાન અને વર્ણ, એ બે સાક્ષાત્ ક્રિયા રૂપ છે માટે કર્મયાગ કહેવાય છે. અર્થ, આલેખન અને અનાલંમન, એ ત્રણ સાક્ષાત્ જ્ઞાનરૂપ છે માટે જ્ઞાનયેાગ કહેવાય છે.
સ્થાનાદિ પ્રત્યેક ચેાગના ચાર ચાર પ્રકાર છે. તેના ક્રમ નીચે મુજબ છેઃ—
ઇચ્છાયોગ—સ્થાનાદિયાગયુક્ત યાગીઓની કથામાં પ્રીતિ–જાણવાની ઈચ્છા અથવા જાણવાથી થયેલા હ તે પણ યથાવિહિત સ્થાનાદિ યાગને સાધવાની ઇચ્છારૂપ છે. પ્રવૃત્તિયોગ—યથાવિહિત સ્થાનાદિ યાગનું અવિકલ--પરિપૂર્ણ પાલન.
સ્થિરયોગ–અભ્યાસના સાષ્ઠવથી યથાવિહિત સ્થાનાદિ યાગનું અતિચાર રહિત સંપૂર્ણ પાલન.
સિદ્ધિયોગ—સ્થાનાદિ યાગની સંપૂર્ણ સિદ્ધિ—જેનાથી યોગની સિદ્ધિવિનાના ત્રીજા પ્રાણીઓને પણ તેની સમીપમાં ચાગનું ફળ પ્રાપ્ત થાય છે. જેમકે સિદ્ધયાગીની પાસે