________________
ચૈત્યવન્દન કરવાની વિધિ
[ ૧૩૭
'
વિશુદ્ધ ભાવનાનું સ્વરૂપ જણાવતાં ફરમાવ્યું છે કે— उपादेयधियाऽत्यन्तं, संज्ञाविष्कम्भणान्वितम् । જામિન્વિતમ્, સંચવું ચેતવીદામ્ ॥ રૂ ॥” જેમાં આજ એક સાર ભૂત છે’ એવી અત્યન્ત ઉપાદેય બુદ્ધિ રહેલી છે, જેમાં આહારાદિ કે લાભાદિ સંજ્ઞાઆનું વિધ્વંભણુ–રાકાણુ છે તથા જે લની અભિસન્ધિ-આકાંક્ષાથી રહિત છે, તે અનુષ્ઠાનને ‘ સંશુદ્ધ ’ અથવા વિશુદ્ધભાવનાયુક્ત કહેલું છે. (૩) પુષ્ટિ-પુચાપચય, શુદ્ધ-પાપક્ષય અને શુભાનુબન્ધ માટે શાસ્ત્રકારાએ ક્રિયાના પાંચ આશયા બતાવ્યા છે, તેનો અનુક્રમે નીચે મુજબ છેઃ— પ્રણિધાન—પાતાથી હીન કેાટિવાળા જીવા ઉપર દ્વેષભાવ રાખ્યા વિના પરોપકાર સાધવાની અભિલાષાપૂર્વક સ્વયાગ્ય નિરવદ્ય અનુષ્ઠાન સાધવામાં સાવધાન-એકાગ્ર રહેવું.
66
પ્રવૃત્તિ—અધિકૃત ધર્મોનુષ્ઠાનને વિષે ઉત્સુકતા વિના અતિશય પ્રયત્નપૂર્વક પ્રકૃષ્ટ અને નિપુણ ઉપાયવડે પ્રવૃત્તિ કરવી. વિઘ્નજય—ધર્મમાં અંતરાય કરનારા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિઘ્નાનું નિવારણ કરવું. માર્ગમાં જતાં જેમ કંટક, જ્વર અને દિશામેાહ વિઘ્નભૂત થાય છે તેમ મુક્તિનું અનુષ્ઠાન કરતાં કંટકવિઘ્નસમાન શીતેાદિ પરીષહેા છે, વરવિઘ્નસમાન શારીરિક રાગે છે અને દિશામેાહસમાન મિથ્યાત્વાદિના ઉદય છે તેના અનુક્રમે આસનવર્ડ, અશનવડે અને ગુસેવાદિ વડે જય થાય છે. આસન સિદ્ધાસદાનિ અને અશન-હિત મિત આહારાદિ